લિંગ નિશ્ચયનની શૈલી નીચેના પૈકી કઈ એક પરિસ્થિતિ સાચી રીતે વર્ણવશે.
પક્ષીઓમાં સમયુગ્મી લિંગ રંગસૂત્રો $( ZZ )$ માદા લિંગી નક્કી કરે છે.
તીતીઘોડામાં $XO$ પ્રકારના લિંગી રંગસૂત્રો નરલિંગ નક્કી કરે છે.
મનુષ્યમાં $XO$ પરિસ્થિતિ જે ટર્નર સિન્ડ્રોમ તરીકે રહેલું છે, જે માદા લિંગ નિશ્ચયન કરે છે.
ડ્રોસાફિલામાં સમયુગ્મી લિંગી રંગસૂત્ર $(XX)$ નર ઉત્પન્ન કરે છે.
યોગ્ય જોડી ગોઠવો.
ખોટી જોડ પસંદ કરો.
કટુંબ $9$ પુત્રીઓ ધરાવે છે. $10$ મા જન્મમાં પુત્રની શક્યતા.....
માણસમાં નરમાં જનીનિક ઓળખ ............ દ્વારા નક્કી થાય છે?
એક દંપતિને ત્રણ પુત્રીઓ છે, તો પુત્ર આવવાની સંભાવના કેટલી હશે?