શેમાં મલ્ટીપલ એલીલ્સ જોવા મળે છે?
જુદાજુદા રંગસૂત્રો પર
એક જ રંગસૂત્રનાં પર અલગઅલગ સ્થાન પર
સમજાત રંગસૂત્રનાં સમાન સ્થાન પર
વિષમજાત રંગસૂત્ર પર
મેન્ડેલના કાર્યોને પુનઃસંશોધીત કયા વૈજ્ઞાનિકો એ કર્યું?
જનીન..... માં રહેલા છે.
કેટલાંક લક્ષણો / ગુણોની આનુવંશિકતાનો અભ્યાસ કરવા વ્યક્તિ સંકરણ પ્રયોગ કરવાની જરૂર છે. સજીવોની પસંદગી માટેનો માપદંડ શું હોવો જોઈએ ?
મેન્ડેલનાં કાર્યોને તેના સમયમાં શા માટે સ્વીકૃતી ન મળી?
જનીનવિદ્યામાં ટી.એચ. મોર્ગનના યોગદાનને સંક્ષિપ્તમાં વર્ણવો.