હિમોફિલીયા મનુષ્યમાં માદા કરતા નરમાં વધુ જોવા મળે છે કારણ કે તે:

  • A
    $Y$-સંકલિત પ્રચ્છન્ન વિકૃતિ છે.
  • B
    $X$-સંકલિત પ્રચ્છન્ન વિકૃતિ છે.
  • C
    $X$-સંકલિત પ્રભાવી વિકૃતિ છે.
  • D
    બાળપણમાં માદાઓના ઉચ્ચ મૃત્યુદરનું પરિણામ છે.

Explore More

Similar Questions

બીટા-થેલેસેમિયા માટેનું પરીક્ષણ લગ્ન પહેલાં કરવું જોઈએ.

સ્ત્રીઓમાં હિમોફિલિયાની શારીરિક ખામી ભાગ્યે જ જોવા મળે છે કારણ કે તેઓ ફક્ત ત્યારે જ આ રોગથી પીડાય છે જ્યારે તેઓ:

$\alpha$-થેલેસેમિયા અને $\beta$-થેલેસેમિયા સાથે સંકળાયેલા જનીનો અનુક્રમે કયા રંગસૂત્રો પર આવેલા છે?

નીચે આપેલ વંશાવળી વિશ્લેષણ (pedigree analysis) માટે સાચો વિકલ્પ પસંદ કરો:

જો કોઈ છોકરાના પિતાને હિમોફિલિયા હોય અને તેની માતા પાસે હિમોફિલિયા માટે એક જનીન હોય,તો તે છોકરાને આ રોગ થવાની શક્યતા કેટલી છે ($\%$ માં)?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo