નીચેના પૈકી કયું એક મેન્ડેલના પ્રભુતાના નિયમને સમજાવી શકતું નથી?

  • A

    $F_2$ પેઢીની જેમ કારક કોઈ મિશ્રતા દર્શાવતું નથી અને બંને લક્ષણો પુનઃપ્રાપ્ત થાય છે.

  • B

    કારકો જોડમાં જોવા મળે છે.

  • C

    સ્વતંત્ર એકમ ચોક્કસ લક્ષણનું નિયંત્રણ કરે છે તેને કારક કહે છે.

  • D

    કારકોની એક જોડમાંથી એક પ્રભાવી અને બીજી પ્રચ્છન્ન હોય છે.

Similar Questions

ઊંચા શુદ્ધ બગીચાના વટાણાના છોડનું નીચા શુદ્ધ બગીચાના વટાણાના છોડ સાથે સંકરણ કરાવવામાં આવેલ હતું. જ્યારે , પેઢીના છોડનું સ્વફલન કરાવતાં જનીન બંધારણ નીચેના પ્રમાણમાં પ્રાપ્ત થાય છે.

  • [NEET 2016]

વનસ્પતિનો જીનોટાઈપ જે પ્રભાવી ફીનોટાઇપ દર્શાવે છે. તે .... દ્વારા નક્કી થઈ શકે છે.

  • [AIPMT 2010]

$F_1$ પેઢીની સંતતિ અને સમયુગ્મી પ્રચ્છન્ન પિતૃ વચ્ચેનાં સંકરણને શું કહે છે ? તે કેવી રીતે ઉપયોગી છે ? 

છોડનાં એક સંકરણ, ક્રોસમાં લાલ અને સફેદ પુષ્પ વચ્ચેનાં સંકરણમાં મેન્ડલને ફક્ત લાલ પુષ્પો મળ્યાં. આનું સ્વફલન કરાવતાં આ $F_1$ છોડમાં $3: 1$ નાં પ્રમાણમાં લાલ અને સફેદ પુષ્પો મળ્યાં. $RR$ અને $rr$ સંકેતના ઉપયોગથી પિતૃ પેઢીનું જનીનસ્વરૂપ સમજાવો. 

જો લાલ પુષ્પ ધરાવતી વટાણાની બે જુદીજુદી વનસ્પતિ કે જેમનો જનીન પ્રકાર જાણીનો નથી. તેમની વચ્ચે સંકરણ કરાવવામાં આવે તો, $75\%$ પુષ્પો લાલ અને $25\%$ પુષ્પો સફેદ મળે છે. લાલ પુષ્પો ધરાવતી પિતૃ વનસ્પતિ ..... હશે.