નીચેનામાંથી કઈ સ્થિતિ સહપ્રભાવિતા (Codominance) માટે સાચી છે?

  • A
    $F_1$ સ્વરૂપ પ્રકાર બંને પિતૃઓમાંથી કોઈ એકને સમાન હોય છે.
  • B
    $F_1$ સ્વરૂપ પ્રકાર બંને પિતૃઓમાંથી કોઈને પણ સમાન હોતો નથી.
  • C
    $F_1$ સ્વરૂપ પ્રકાર બંને પિતૃઓ સાથે સામ્યતા દર્શાવે છે.
  • D
    આમાંથી એક પણ નહીં.

Explore More

Similar Questions

$AB$ રુધિરજૂથ ધરાવતી બે વ્યક્તિઓ લગ્ન કરે અને તેમને પૂરતી સંખ્યામાં બાળકો હોય,તો આ બાળકોનું વર્ગીકરણ $A$ રુધિરજૂથ : $AB$ રુધિરજૂથ : $B$ રુધિરજૂથ તરીકે $1 : 2 : 1$ ના પ્રમાણમાં કરી શકાય છે. પ્રોટીન ઇલેક્ટ્રોફોરેસિસની આધુનિક તકનીક $AB$ રુધિરજૂથ ધરાવતી વ્યક્તિઓમાં $A$ અને $B$ બંને પ્રકારના પ્રોટીનની હાજરી દર્શાવે છે. આ શેનું ઉદાહરણ છે?

ટૂંકા શિંગડાવાળા ઢોરમાં,લાલ $(R)$ અને સફેદ $(r)$ રંગના વાળ માટેના જનીનો જોવા મળે છે. લાલ $(RR)$ અને સફેદ $(rr)$ વચ્ચેના સંકરણથી $(Rr)$ રોન (roan) ઉત્પન્ન થાય છે. આ શેનું ઉદાહરણ છે?

જ્યારે કારકો તેમની વિષમયુગ્મી સ્થિતિમાં સ્વતંત્ર અસરો ઉત્પન્ન કરે છે,ત્યારે તે ઘટનાને શું કહે છે?

$MN$ રુધિરજૂથ પદ્ધતિ શેના કારણે જોવા મળે છે?

. . . . . . એ આંતર-જનીનિક (intragenic) આંતરક્રિયા છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo