$A$ તથા $AB$ રૂધિર સમૂહ ધરાવતા પિતૃઓનાં બાળકોમાં રૂધિર જૂથની સંભાવના :-
$O,A$
$A,B,AB$
$O,A,B$
$O,A,B,AB$
જો માતા-પિતાનું રુધિરજૂથ $'A'$ અને $'B'$ હોય તો બાળકનું રુધિરજૂથ $‘O'$ હોઈ શકે ? સમજાવો.
જો માતા પિતાનું રૂધિર જૂથ $AB$ હોય તો બાળકનું રૂધિર જુથ કયું ન હોઈ શકે?
એક દંપતિને ચાર સંતાનો છે, જેના રુધિરજૂથ અનુક્રમે $A, AB, A$ અને $O$ છે, તો દંપતિના રુઘિરજૂથના જનીનપ્રકાર કેવા હશે ?
પતિ અને પત્નીનો જીનોટાઇપ $I^AI^B$ અને $I^Ai$ છે. તેમના બાળકોમાં રુધિર પ્રકારમાં કેટલા ભિન્ન પ્રકારના જીનોટાઇપ અને ફીનોટાઈપ શક્ય છે ?
$A$ રુધિરજુથ ધરાવતા પુરુષ ના લગ્ન $B$ રુધિરજૂથ ધરાવતી સ્ત્રી સાથે થાય છે.તેના સંતાનનું રુધિરજૂથ $AB$ અથવા $B$ છે.તો સંતાનના માતા પિતા નું રુધિરજુથ શું હશે ?