$DNA$ ફિંગરપ્રિન્ટિંગનો આધાર.............છે. 

  • A

    પુનરાવર્તીત $DNA$ ની સમાનતા

  • B

    જનીનોની સમાનતા

  • C

    પુનરાવર્તીત $DNA$ ની બહુરૂપકતા

  • D

    $RNA$ ની સમાનતા

Similar Questions

આપેલ આકૃતિને ઓળખો.

$VNTR$ શું છે ?

બાળકના પિતૃત્વ માટેનો વિવાદ છે, કઈ ટેકનીકની મદદથી સમસ્યાનું સમાધાન મળશે ? સંબંધિત સિદ્ધાંત સમજાવો.

$DNA$ ફિંગરપ્રિટીંગમાં $DNA$ શૃંખલાના કેટલાક વિશિષ્ટ પ્રદેશો વચ્ચેનો તફાવત ઓળખવાનું આવે છે, જે મને કહેવાય

  • [NEET 2021]

$DNA$ ફિંગર પ્રિન્ટિંગ ..... દ્વારા શોધાયી હતી.