શુક્રજનક નલિકાનાં પોષક કોષો કયાં છે ?
લેડિગનાં કોષો
સરટોલી કોષો
એટ્રિટિક ફોલિક્યુલર કોષો (જીર્ણપુટિકા)
ર્સ્પમેટોગોનિઅલ કોષ
શુક્રકોષનો કયો ભાગ શક્તિઘર કહેવાય છે ?
પ્રથમ અર્ધીકરણ વિભાજન દરમિયાન નર જનનકોષ શેમાં વિભેદન પામે છે ?
કયા અંતઃસ્ત્રાવની અસર હેઠળ પૃષ્ઠવંશીમાં શુક્રકોષજનન અને અંડજનન થાય છે ?
દ્વિતીય પૂર્વ શુક્રકોષમાંથી કેટલા શુક્રકોષો ઉત્પન્ન થાય છે? .
અંડજનન દરમિયાન, અંડકથી છૂટી પડતી નાની રચના...... છે.