પરિપક્વ શુક્રકોષનું શીર્ષ શાનું બનેલું હોય છે ?
વિસ્તૃત ન્યુક્લિયસ અને એક્રોઝોમનું બનેલું છે.
કણાભસૂત્ર, કોષરસ, કોષકેન્દ્ર
બે તારાકેન્દ્ર અને અક્ષીયતંતુ
ઉપરનાં બધા જ
શુક્રકોષનાં નિર્માણ માટે શુકાયાન્તરણની ક્રિયાનાં જરૂરી કારકો કઈ ગ્રંથીનાં અંતઃસ્ત્રાવથી બને છે.
આપેલ આકૃતિમાં એન્ટ્રમની હાજરી દર્શાવતી પૂટીકા ને ઓળખો.
આપેલ આકૃતિમાંથી કયો ભાગ એ ફલન માટેના જરૂરી ઊત્સેચકો ધરાવે છે ?
શુક્રકોષજનનની ક્રિયા સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપો.
નીચેનામાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરો.