ઇન્સ્યુલિનનું બંધારણ બે પોલીપેપ્ટાઈડ શૃંખલાઓ $A$ અને $B$ નું બનેલું છે. આ બે પોલીપેપ્ટાઈડ શૃંખલાઓ

  • A
    સમાન સંખ્યામાં એમિનો એસિડ ધરાવે છે
  • B
    શૃંખલા $A$ માં $21$ એમિનો એસિડ છે,જ્યારે શૃંખલા $B$ માં $30$ એમિનો એસિડ છે
  • C
    શૃંખલા $A$ માં $30$ એમિનો એસિડ છે,જ્યારે શૃંખલા $B$ માં $21$ એમિનો એસિડ છે
  • D
    શૃંખલા $A$ માં $11$ એમિનો એસિડ છે,જ્યારે શૃંખલા $B$ માં $40$ એમિનો એસિડ છે

Explore More

Similar Questions

ડાયપેપ્ટાઈડ એટલે ...... .

પ્રોટીનનું નિર્માણ ....... તરીકે ગણવામાં આવે છે:

પ્રોટીનના દ્વિતીયક બંધારણમાં,પોલીપેપ્ટાઈડ શૃંખલાની ગડીઓ મુખ્યત્વે ......... ની હાજરીને કારણે હોય છે.

$A$: દરેક પ્રોટીન અણુ એમિનો ઍસિડનો પૉલિમર છે.
$R$: સજીવ કોષોમાં $20$ પ્રકારના એમિનો ઍસિડ હોય છે.

કયા પરિબળ દ્વારા પ્રોટીનનું વિનૈસર્ગીકરણ (denaturation) થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo