ધ્રુવકાયનું નિર્માણ શેના નિર્માણ દરમિયાન થાય છે ?

  • A

    શુક્રકોષ

  • B

    દ્વિતીયક અંડપુટિકા

  • C

    જન્યુધાની

  • D

    સ્પર્મેટોસાઇટ

Similar Questions

અંડવાહિનીમાં રહેલ દ્વિતીય પૂર્વ અંડકોષની ફરતે આવેલ આવરણ કયાં નામથી ઓળખાય છે ?

 દ્વિતીય પૂર્વ અંડકોષમાં રંગસૂત્રીકાની સંખ્યા જણાવો.

માનવમાં શુક્રાણુ પરિપક્વ તબક્કાને (શુક્રકોષજનનનાં) ક્રમમાં ગોઠવો.

શુક્રકોષ વિભેદન એ કોના નિયંત્રણ હેઠળ છે ?

નીચેનામાંથી કયું દ્વિકીય છે ?