શુક્રકાયાંતરણ (Spermiogenesis) માં....

  • A

    પરિપકવ શુક્રકોષોનો મધ્ય અને પૂછડીનો વિસ્તાર વિધટન પામે

  • B

    પ્રશૂક્રકોષો પરિપકવ શુક્રકોષોમાં ફેરવાય

  • C

    દ્વિતીય પૂર્વ શુક્રકોષોમાંથી પ્રશૂક્રકોષો નું નિર્માણ

  • D

    પ્રાથમીક પૂર્વ શુક્રકોષોમાંથી દ્વિતીય પૂર્વ શુક્રકોષોનું નિર્માણ

Similar Questions

પ્રથમ અર્ધસૂત્રીભાજન પછી નરજનન કોષ ......... માં વિભેદન પામે છે.

  • [AIPMT 2008]

ગ્રાફિયન પુટિકાની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.

આપેલ આકૃતિમાંથી કયો ભાગ એ ફલન માટેના જરૂરી ઊત્સેચકો ધરાવે છે ?

ખોટું વાકય શોધો :

શુક્રકોષજનન પછી શેનો સ્ત્રાવ વધે છે ?