સુન્નત એ કઇ પ્રક્રિયા છે ?
શિશ્નાગ્ર કાપવું
શિશ્ન ઉપરની બધી ત્વચા દૂર કરવી
શિશ્નાગ્ર પરની હલનચલન કરતી ત્વચા દૂર કરવી
શિશ્નના દેહને થોડો ભાગ ઘટાડવો
શુક્રકોષજનનની શરૂઆત ક્યાંથી થાય છે?
ફલન પડનું નિર્માણ કયારે અને કોનામાંથી થાય છે ?
ગર્ભાધાન પછી તરત ગર્ભ, બાહ્ય ગર્ભસ્તર, અંતગર્ભસ્તર અને મધ્ય ગર્ભસ્તર શેમાંથી ઉદ્ભવે ?
અંડપતન પછી કઈ અંતઃસ્ત્રાવી રચના નિર્માણ પામે છે ?
તમે શું વિચારો છો કે જો માદા કૂતરાએ $6$ બચ્ચાંને જન્મ આપ્યો હોય, તો તેના અંડપિંડમાંથી કેટલા અંડકોષો મુક્ત થાય ?