પ્રથમ અર્ધીકરણ વિભાજન દરમિયાન નર જનનકોષ શેમાં વિભેદન પામે છે ?
દ્વિતીયક પૂર્વશુક્રકોષ
પ્રાથમિક પૂર્વશુક્રકોષ
સ્પર્મેટોગોનિયમ
પ્રશુક્રકોષ
ગ્રાફિયન પુટિકા શું ધરાવે છે ?
અંડપિંડમાંથી પસાર થતા છેદની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
યૌવનારંભમાં સાદામાં દરેક અંડપાંડમાં જોવા મળતી અંડપૂટીકાઓની સંખ્યા જણાવો.
આદિશુક્રકોષોમાંથી શુક્રકોષો બનવાની ક્રિયાને શું કહે છે ?
સામાન્ય ફલન માટે કેટલા ટકા શુક્રકોષને સામાન્ય કદ અને આકાર હોવો જોઈએ ?