માનવ ભ્રુણમાં કયા સમયે હૃદય ધબકવાની શરૂઆત થાય છે ?
ચોથા અઠવાડિયે
ત્રીજા અઠવાડિયે
છઠ્ઠા અઠવાડિયે
આઠમા અઠવાડિયે
નીચે આપેલ અંતઃસ્ત્રાવો પૈકી એક માનવ જરાયુના સ્રાવની ઉત્પત્તિ છે.
નીચેનામાંથી કયું જરાયુનું કાર્ય નથી?
સ્ત્રીનાં મૂત્રમાં $HCG$ ની હાજરી શેને દર્શાવે છે?
ભ્રૂણના વિવિધ વિસ્તારોમાં કોષો આકારમાં અને કાર્યમાં ભિન્નતા પામે છે.
કેટલાક અંતઃસ્ત્રાવ જેવા કે $hCG, hPL$, ઈસ્ટ્રોજન, પ્રોજેસ્ટેરોન ..... દ્વારા ઉત્પન્ન થાય છે.