માસિકચક્ર $30$ દિવસનું હોય અને રૂધિર વહેવાની શરૂઆત $1$ લા દિવસે થાય તો અંડપતન ક્યારે જોવા મળશે ?

  • A

    $14$ મા દિવસે

  • B

    $18$ મા દિવસે

  • C

    $30$ મા દિવસે

  • D

    $16$ મા દિવસે

Similar Questions

આંત્રકોષ્ઠ માટે નીચેનામાંથી કયું સાચું નથી ?

શુક્રપિંડ અને અંડપિંડના સ્થાન અને કાર્ય જણાવો.

ગર્ભકોષ્ઠાછિદ્ર એ શેનું છિદ્ર છે ?

દૂધના વહન માટેનો યોગ્ય માર્ગ ઓળખો.

વાસેકટોમી (નસબંધી) પછી શું થાય છે ?