$45$ વર્ષ પછી સ્ત્રીમાં પ્રજનન ક્ષમતા ગુમાવાય છે, તેને શું કહે છે ?

  • A

    રજોદર્શન

  • B

    વાર્ધકય

  • C

    રજોનિવૃત્તિ

  • D

    રજોદર્શન

Similar Questions

મેગાલેસિથલ (મહાજરદીય) ઇંડા  શેમાં જોવા મળે છે ?

માસિકચક્ર $35$ દિવસનું થાય તો જોખમી સમયગાળો (ચક્ર પહેલાં દિવસે શરૂ થાય) કયો હોય ?

માનવ અને સસ્તનમાં શુક્રપિંડ ઉદર ગુહાની બહાર શા માટે જોવા મળે છે? (જેને વૃષણ કહે છે.)

કોર્પસ લ્યુટીયમ શેનો સ્ત્રાવ કરે છે?

કોષવિભેદન, ગર્ભવિકાસનાં કયા તબકકે જોવા મળે ?