સસ્તનની પુટિકાનું સૌ પ્રથમ વર્ણન કોણે કર્યું ?
લ્યુવનહોક
આર. ડી. ગ્રાફ
સ્પેલાન્જી
વોન બેર
આંત્રકોષ્ઠનમાં શું બને છે ?
કોર્પસ લ્યુટીયમ શેનો સ્ત્રાવ કરે છે?
યુગ્મનજમાં કોષ વિભાજનને શું કહે છે ?
શેનાં દ્વારા માદામાં સહાયક જાતિય લક્ષણની વૃદ્ધિ થાય છે ?
એન્ટ્રમ પોલાણ ક્યાં જોવા મળે છે?