$ARBOVITAE$ નું સ્થાન ક્યાં છે ?
ગર્ભાશયનાં દેહનો મુખ્ય ભાગ
ગર્ભાશયનો નળાકાર ભાગ
ગર્ભાશયમુળ ભાગ
યોનિમાર્ગ
વૃષણ એ ઉદરગુહા સાથે શેના દ્વારા જોડાય છે ?
પ્રથમ ધ્રુવકાયનું નિર્માણ ક્યાં થાય છે?
બહુ શુક્રકોષ કોનામાં સામાન્ય છે ?
તાજા મુક્ત થયેલ અંડકોષમાં ........... હોય છે.
એકકીય અસંયોગીજનન કોને કહેવાય છે ?