ફલન એ......

  • A

    દ્વિતીયક પૂર્વ શુક્રકોષ સાથે દ્વિતીય પૂર્વ અંડકોષનું જોડાણ થાય.

  • B

    દ્વિતીયક પૂર્વ શુક્રકોષ અને એક અંડકોષ જોડાઇને ફલિતાંડ બનાવે છે.

  • C

    એક શુક્રકોષ અને એક અંડકોષ જોડાઇને દ્વિકિય યુગ્મનજ બનાવે છે.

  • D

    દ્વિકીય શુક્રકોષ અને એકકીય અંડકોષનાં જોડાણથી ત્રિકિય ઝાયગોટ (યુગ્મનજ) બને છે.

Similar Questions

અંડકોષનું ફલન એટલે

$(1)$ અંડકોષજનનની ક્રિયાની સમાપ્તી

$(2)$ અર્ધિકરણનાં બિજા વિભાજનની સમાપ્તી પ્રેરે

$(3)$ કોર્પસલ્યુટીયમનું વિધટન થાય

$(4)$ રૂધિરમાં પ્રોજેસ્ટેરોનનું પ્રમાણ જાળવવા માટેનો સંકેત

$(5)$ ફલીતાંડનું નિર્માણ

અંડકોષના અંદરથી બહાર તરફના સ્તરોને ઓળખો.

માણસમાં ફલન એ ત્યારે જ શક્ય બને જો ...

  • [NEET 2016]

$8$ to $16$ ગર્ભકોષ્ઠીખંડો યુક્ત ગર્ભને શું કહેવાય ?

આપણા સમાજમાં સ્ત્રીઓને ઘણી વાર પુત્રીઓને જન્મ આપવા માટે જવાબદાર ગણવામાં આવે છે. તમે સમજાવી શકો છો કે આ સાચું કેમ નથી ?