અંડપતન કોની અસર હેઠળ થાય છે ?

  • A

    $LH$

  • B

    $FSH$

  • C

    ઇસ્ટ્રોજન

  • D

    પ્રોજેસ્ટેરોન

Similar Questions

શુક્રકોષનો જે ભાગ અંડકોષમાં પટલમાં દાખલ થવામાં મદદ કરે તેને શું કહેવાય ?

 સ્તનગ્રંથીનું વિભેદન કયારે થાય છે ?

વીર્યમાં કયો લાયટીક ઉત્સેચક આવેલો છે ?

અંડવાહિનીનો નીચેનામાંથી ક્યો ભાગ છેલ્લો છે. જેમાં સાંકડી ગુહા છે અને ગર્ભાશય સાથે જોડાય છે?

જીર્ણ પુટિકા ક્યાં જોવા મળે છે ?