નીચેનામાંથી કઇ રચના પ્રથમ અર્ધીકરણ વિભાજન દર્શાવે છે ?
અંડકોષજનન અને શુક્રકોષજનન
દ્વિતીય પૂર્વ શુક્રકોષ અને દ્વિતીય અંડપુટિકા
પ્રાથમિક પૂર્વઅંડકોષ અને પ્રાથમિક અંડપુટિકા
ઉપરનામાંથી એક પણ નહિં
મનુષ્યનાં દ્વિતીયક અંડકોષમાં રંગસૂત્રની સંખ્યા.....
શુક્રકોષનો કયો ભાગ શક્તિઘર કહેવાય છે ?
નીચેનામાંથી ક્યુ વિધાનો શુક્રકોષજનન માટે સાચું છે પરંતુ અંડકોષજનન માટે સાયું ઠરતું નથી?
$(a)$ તેના પરિણામે એકકીય જનન કોષોનું નિર્માણ થાય છે.
$(b)$ અર્ધિકરણ પૂર્ણ થયા પછી જનનકોષોનું વિભેદીકરણ થાય છે.
$(c)$ સમવિભાજન પામતા સ્ટેમ કોષોની વસ્તીમાં અર્ધિકરણ સતત રીતે ચાલતું હીય છે.
$(d)$ તે અગ્ર પિટયુટરી માંથી સ્ત્રવતા લ્યુટીનાઈઝિંગ અંત:સ્ત્રાવ $(LH)$ અને ફોલીકલ સ્ટીમ્યુલેરીટી અંત:સ્ત્રાવ $(FSH)$ દ્વારા નિયંત્રિત થાય છે.
$(e)$ તે યૌવનકાળ વખતે શરૂ થાય છે.
નીચેના કોષોની પ્લોઈડી ઓળખો.
અંડકોષ, દ્વિતીય પૂર્વ અંડકોષ, પ્રાથમિક ધ્રુવકાય, દ્વિતીયક ધ્રુવકાય, પ્રાથમિક પૂર્વ અંડકોષ, આદિપૂર્વ અંડકોષ
માદામાં પરીપકવ પુખ્ત અંડપૂટીકા કયાં નામથી ઓળખાય છે ?