પ્રોસ્ટેટ ગ્રંથિ શેનાં માટે સ્ત્રાવ ઉત્પન્ન કરે છે ?

  • A

    શુક્રકોષોને આકર્ષવા

  • B

    શુક્રકોષની પ્રવૃત્તિ ઉત્તેજવી

  • C

    અંડકને આકર્ષવા

  • D

    ઉપરનામાંથી એક પણ નહિં

Similar Questions

કયારે અંડકમાંથી ધ્રુવકાયને બહાર ધકેલવામાં આવે છે ?

  • [NEET 2019]

પ્રસવ માટેનું પેઇન ઓછું હોય તો ગર્ભાશયમાં સંકોચન પ્રેરવા માટે પ્રસવ ક્રિયાની સરળતા માટે ડોક્ટર શેનું ઈંજેક્સન આપશે? 

રસીઓમાં નિયમિત ઋતુસ્ત્રાવ ન આવવા માટેના કારણો પૈકીનું મુખ્ય કારણ ક્યુ હોવાની સંભાવના છે?

માનવમાં જરાયુનું નિર્માણ શેનાં દ્વારા થાય છે ?

જો દૈહિક રંગસૂત્રની સંખ્યા $40$ છે, તો શુક્રોત્પાદિક નલિકામાં રંગસૂત્રોની સંખ્યા કેટલી હશે ?