કિવી કયાં જોવા મળે છે?
ભારત
ગ્લેન્ડ
દક્ષિણ અમેરિકા
ન્યુઝીલેન્ડ
નીચેનામાંથી કયું માણસમાં અવશિષ્ટ અંગ નથી ?
ભિન્ન જિનોટાઈપ ધરાવતા સજીવોમાં સામ્યતા શું સૂચવે છે ?
ઉદવિકાસ એ શું છે? .
નીચેનામાંથી કઈ શોધના લીધે $1980$ માં ઉદ્દવિકાસને $ RNA world $ નામ અપાયું?
માનવનો યુગ કયો છે?