અલ્પશુક્રાણુનો અર્થ..........
અંડકો ઓછી સંખ્યામાં ફલિત થાય
વીર્યમાં શુક્રાણુની ઓછી હાજરી
વધુ સંખ્યામાં શુક્રકોષ બને
નિષ્ક્રિય શુક્રકોષ બને છે
શુક્રકોષોનું નિર્માણ થવા માટે શુક્રપિંડમાં કઈ ક્રિયાઓ થાય છે ?
પ્રાથમિક પૂર્વશુક્રકોષમાંથી કેટલાં શુક્રકોષ બને છે ?
નીચેનામાંથી કઈ અંડપુટિકામાં પ્રાથમિક પૂર્વ અંડકોષનું રૂપાંતર દ્વિતીયક પૂર્વ અંડકોષમાં થાય છે.
પ્રાથમીક પૂર્વ અંડકોષની પ્લોઈડી જણાવો.
શુક્રકોષજનન એટલે શું? શુક્રકોષજનનની ક્રિયાવિધિ સંક્ષિપ્તમાં વર્ણવો.