શેમાં એકકીય સંખ્યામાં રંગસૂત્ર જોવા મળે છે ?
ફલિતાંડ
અમીબા
રાણી મધમાખી
અંડકોષ
દ્વિતીય પૂર્વઅંડકોષ
શુક્રકોષની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
$.....P.....$ અર્ધીકરણને અંતે શુક્રકોષોનું નિર્માણ કરે છે. $.....Q.....$ જનનકોષોને પોષણ પુરું પાડે છે.
$P$ અને $Q$ માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો.
$\quad\quad\quad\quad P \quad\quad\quad Q$
સ્ખલીત થતા વીર્યમાં કેટલા પ્રમાણમાં શુક્રકોષો શકિતશાળી હલનચલન દર્શાવતા હોવા જોઈએ ?
નીચેનામાંથી કઇ રચના પ્રથમ અર્ધીકરણ વિભાજન દર્શાવે છે ?