તરૂણાવસ્થામાં સ્ત્રીમાં શું ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે ?

  • A

    શુક્રાણુ

  • B

    મૂત્ર

  • C

    બાળક

  • D

    અંડક

Similar Questions

ગર્ભાશયના નીચેનાં સાંકડા ભાગને શું કહેવાય છે ?

દ્વિતીય જાતીય લક્ષણ કયું છે ?

.......... નાની આંગળી જેવી રચના છે જે મૂત્રમાર્ગના મુખની ઉપર બે ગૌણ ભગોષ્ઠના ઉપરી જોડાણ સ્થાને આવેલ છે.

અંડવાહિનીનો લાંબામાં લાંબો ભાગ

માદામાં તરૂણાવસ્થાની ઉંમર  :-