ગર્ભાશયના નીચેનાં સાંકડા ભાગને શું કહેવાય છે ?
મૂત્રમાર્ગ
ગ્રીવા
ભગશિશ્નીકા
યોનિમુખ
નીચેનામાંથી માદામાં રચનાત્મક અને ક્રિયાત્મક સહાયક પ્રજનન ગ્રંથી કઈ છે?
ઇસ્થમસ, એમ્પ્યુલા અને ફિમ્બ્રી કોના ભાગ છે?
માદાનાં બાહ્ય જનનાંગો દર્શાવતું સાચું group પસંદ કરો.
ઊંચો તિક્ષ્ણ અવાજ એ કોની લાક્ષણિકતા છે ?
નીચે બે વિધાનો આપેલાં છે.
વિધાન I : યોનિપટલની હાજરી કે ગેરહાજરી એ કૈમાર્ય માટેનો વિશ્વાસપાત્ર સૂચક નથી.
વિધાન II : યોનિપટલ ફક્ત પ્રથમ સંભોગ વખતે જ તૂટે છે.
ઉપરોક્ત વિધાનોના અનુસંધાને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :