જો માતાનું રુધિરજૂથ $AB$ હોય અને પિતાનું $'O'$ હોય તો બાળકનું કયું હશે ?
$A, AB, O$
$AB, O$
$B, O$
$A, B$
$ABO $ રૂધિરજૂથમાં આપેલામાંથી કયું સહપ્રભાવીતાનું ઉદાહરણ છે ?
જો માતાનું રૂધિર જૂથ $B$ તથા પિતાનું $A$ હોય તો તેમની સંતતિમાં કયું રૂધિર જૂથ હશે?
નીચેના શબ્દોને ઉદાહરણ સહિત સમજાવો :
$(a)$ સહ-પ્રભાવિતા
$(b)$ અપૂર્ણ પ્રભુતા
$A$ રૂધિરજૂથ ધરાવતો પુરૂષ એ, $AB$ રૂધિરજુથ ઘરાવતી સ્ત્રી સાથે લગ્ન ગ્રંથીથી જોડાય તો કયાં પ્રકારની સંતતિ સુચવશે કે પુરૂષ વિષમયુગ્મી $A$ રૂધિરજુથ ઘરાવતો જ હશે?
$ABO$ રૂધિર જૂથનાં સંદર્ભમાં, જો એલીલ $I^A$ અને $I^B$ બંને સાથે ઉપસ્થિત હોય ત્યારે,