મનુષ્યમાં નિવાહિકાતંત્ર (portal system) એટલે શું?

  • A
    શિરા એક અંગમાંથી શરૂ થાય છે અને હૃદયમાં અંત પામે છે.
  • B
    શિરા હૃદય સિવાયના અન્ય અંગમાં પ્રવેશે છે અને રૂધિરકેશિકાઓમાં વિભાજીત થાય છે.
  • C
    ધમની અંગમાં વિભાજીત થાય છે અને રૂધિરકેશિકાઓના સમન્વયથી શરૂ થાય છે.
  • D
    આંતરડામાંથી રૂધિર મૂત્રપિંડમાં અને ત્યારબાદ $IVC$ માં જાય છે.

Explore More

Similar Questions

મનુષ્યમાં કઈ રુધિરાભિસરણ તંત્ર ગેરહાજર હોય છે?

કોલમ-$I$ ને કોલમ-$II$ સાથે જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ-$I$કોલમ-$II$
$A$. મત્સ્ય$(I)$. $3$-ત્રિખંડીય હૃદય
$B$. ઉભયજીવી$(II)$. અપૂર્ણ દ્વિમાર્ગીય વહન
$C$. વિહગ$(III)$. ચતુષ્ખંડીય હૃદય
$(IV)$. એકમાર્ગીય વહન
$(V)$. $2$-દ્વિખંડીય હૃદય
$(VI)$. દ્વિમાર્ગીય વહન

ફુપ્ફુસીય પરિવહન (pulmonary circulation) માટેનો સાચો માર્ગ કયો છે?

નીચેનામાંથી કયો માર્ગ રુધિરાભિસરણતંત્રનો સાચો માર્ગ છે?

દ્વિ-પરિવહન (double circulation) માટે આપેલા વિધાનો સાચા છે કે ખોટા તે ઓળખો.
$I$. તે હૃદયમાં ઓક્સિજનયુક્ત અને ઓક્સિજનવિહીન રુધિરના મિશ્રણને અટકાવે છે.
$II$. તે હૃદયમાંથી માત્ર ઓક્સિજનયુક્ત રુધિરનું જ પરિવહન કરે છે.
તે મુજબ સાચો વિકલ્પ પસંદ કરો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo