હેમબર્ગરની ઘટના (Hamburger phenomenon) શું સમજાવે છે?

  • A
    $HCO_3^-$ નું મિશ્રણ
  • B
    ક્લોરાઈડ શિફ્ટ (Chloride shift)
  • C
    $Hb$ ની ઓક્સિજન સંતૃપ્તિ
  • D
    શ્વસન પ્રક્રિયા

Explore More

Similar Questions

કાર્બન મોનોક્સાઈડ $(CO)$ ની ઝેરી અસરમાં શું થાય છે?

રુધિરમાં આપેલ સાંદ્રતા હેઠળ,ઓક્સિહિમોગ્લોબિનનું વિયોજન વધશે જો

કોષરસમાં કાર્બોનિક એનહાઈડ્રેઝની હાજરીને કારણે દર સેકન્ડે $H_2CO_3$ ના કેટલા અણુઓ બને છે?

$CO_2$ ના વહન દરમિયાન,પ્લાઝ્મામાંથી $RBCs$ ની પટલ (membrane) પર ક્લોરાઈડ આયનોની ગતિને . . . . . . કહેવામાં આવે છે.

રુધિરના મુખ્ય આયનોમાં કોણ $CO_2$ ના વહનમાં અગત્યનો ભાગ ભજવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo