ધનુર રોગ અન્ય કયા નામથી ઓળખાય છે?
ગેંગરીન
શીન્જલ્સ
લોક જો
ઊંટાટિયું
ઍસ્કેરિસ (કરમિયા) નું સંક્રમણ નીચે જણાવેલ વિકલ્પમાંથી કઈ રીતે થાય છે ?
મેલેરિયાનો પરોપજીવી રુધિરમાંથી યકૃતમાં ક્યાં સ્વરૂપે દાખલ થાય છે.
નેનોગ્રામ જેટલા એન્ટીબોડીનાં સીરમમાં પ્રમાણને શોધવા કઈ કસૌટી વાપરી શકાય.
ભારતમાં સૌપ્રથમ કઈ સાલમાં એઇડ્સનો ચેપ જોવા મળ્યો ?
નીચે આપેલ પૈકી સાચાં વાક્યો શોધો. $(i)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ ખોરાક ગ્રહણ કરી ગોળાકાર બને છે. $(ii)$ સ્પોરોઝુઓઇટ માનવ રુધિરમાં દાખલ થાય છે. $(iii)$ પ્લાઝ્મોડિયમમાં જીવનચક્રના બે તબક્કા જોવા મળે છે. $( iv )$ ક્રિપ્ટોસાઇઝોન્ટ, ક્રિપ્ટોમેરોઝુઆઇટમાં ફેરવાય છે.