ચેપ લાગવો અને $AIDS$ ના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચેનો અંતરાલ ........... હોય છે.
થોડાક મહિનાથી કેટલાંક વર્ષો ($5$ થી $10$ વર્ષ)
થોડાક મહિનાથી કેટલાંક વર્ષો ($10$ થી $15$ વર્ષ)
$5$ થી $10$ મહિના
$10$ થી $15$ મહિના
કમ્પ્યુટેડ ટોમોગ્રાફીમાં ......... કિરણોનો ઉપયોગ કરીને ચોક્કસ અંગની આંતરિક રચનાનું ......... ચિત્ર પ્રાપ્ત થાય છે.
.............માં પ્લાઝમોડીયમની અંડકપુટીકાજોવા મળે છે.
નીચેનામાંથી કયાં અંગો પ્રાથમિક લસિકાઅંગો છે ?
$RTase$ નું પૂર્ણ નામ શું છે?
$Viral\, RNA,\, DNA$ માં રૂપાંતરિત થયા બાદ $HOST\, cell\, DNA$ સાથે તેને જોડતો ઊત્સેચક ક્યો?