તરૂણાવસ્થાનો સમયગાળો ......વર્ષ વચ્ચેનો છે.
$18-21$ વર્ષ
$12-21$ વર્ષ
$12-18$ વર્ષ
$18-25$ વર્ષ
$ARC$ એટલે શું ?
યકૃતમાં આલ્કોહોલ કયા ઝેરીતત્વમાં રૂપાંતર પામે છે?
ઘાતક મેલેરીયા થવા માટે જવાબદાર પ્રજીવ ...
માનવ રુધિરરસમાં આવેલ ગ્લોબ્યુલિન પ્રાથમિક રીતે (શરૂઆતમાં) ..... માં સંકળાયેલ હતું.
નીચેનામાંથી $T-$ કોષોનું કાર્ય કયું છે ?