......ગંભીર વિનાશક ટ્રોપીકલ મેલેરીયાનાં પરોપજીવી છે.

  • A

    પ્લાઝમોડીયમ વાઈવેકસ

  • B

    પ્લાઝમોડીયમ બરઘેઈ

  • C

    પ્લાઝમોડીયમ ફાલ્સિપેરમ

  • D

    પ્લાઝમોડીયમ યોલી

Similar Questions

કૉલમ- $I$ માં આપેલા રોગને કૉલમ - $II$ માં આપેલી સંલગ્ન બાબત (રોગકર્તા | અટકાવવાના ઉપાયો | સારવાર) સાથે જોડો.

કોલમ - $I$

કોલમ - $II$

$(a)$ એમબીઆસીસ

$(i)$  ટ્રેપેનમા પેલીડિયમ

$(b)$ ડીથેરિયા

$(ii)$ જંતુમુક્ત ખોરાક અને પાણીનો વપરાશ

$(c)$ કૉલેરા

$(iii)$  $DPT$ રસી

$(d)$ સિફિલીસ

$(iv)$ મુખ દ્વારા અપાતી રિહાઈડ્રેશન થેરાપીનો ઉપયોગ

phagolysosomeનું નિર્માણ કરતા કોષોને ઓળખો.

નીચે આપેલ પૈકી સાચાં વાક્યો શોધો. $(i)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ ખોરાક ગ્રહણ કરી ગોળાકાર બને છે. $(ii)$ સ્પોરોઝુઓઇટ માનવ રુધિરમાં દાખલ થાય છે. $(iii)$ પ્લાઝ્મોડિયમમાં જીવનચક્રના બે તબક્કા જોવા મળે છે. $( iv )$ ક્રિપ્ટોસાઇઝોન્ટ, ક્રિપ્ટોમેરોઝુઆઇટમાં ફેરવાય છે.

$AIDS$ નો રોગકારક $.....$ દ્વારા ફેલાય છે. 

ઍન્ટિબાયોટીક (પ્રતિજૈવિક) શબ્દ કોણે આપ્યો હતો?

  • [AIPMT 2003]