વાઈરસના નિદાન માટે એલીઝાનો ઉપયોગ કયાં કરવામાં આવે છે?
સર્ધન બ્લોટીંગ
આલ્કલાઈન ફોસ્ફેટેઝ મુખ્ય્ રીએજન્ટ છે.
કેટેલાઈઝ મુખ્ય રીએન્જટ છે.
$DNA -$ પ્રોબની જરૂર પડે છે.
નીચેનામાંથી કયું જોડકું અસંગત છે ?
નીચે દર્શાવેલ રોગોની જોડીઓ પૈકી કઈ બૅક્ટરિયાથી થાય છે?
પ્રતિવિષ ઇજેક્શનમાં તૈયાર કરેલ ઍન્ટિબૉડી હોય છે. જ્યારે પોલિયોના ટીપાં મો દ્વારા શરીરમાં આપવામાં આવે છે, તેમાં શું હોય છે ?
માનવદૂધમાં નીચેનામાંથી શેમાં સૌથી વધુ પ્રમાણમાં ઈમ્યુનોગ્લોબ્યુલિન (એન્ટિબોડી) વધુ હોય છે?
નીચે આપેલ પૈકી કયું કિરણ $DNA$ ને ઇજા કરે છે ?