વિકિરણ દ્વારા સામાન્ય કોષો કરતા કેન્સરગ્રસ્ત કોષો વધુ સહેલાઈથી નાશ પામે છે કારણ કે .......
ઝડપી વિભાજન થાય છે.
જુદી રચના ધરાવે છે.
વિભાજન પામતા નથી.
વિકૃતિને કારણે પોષણ મળતું નથી.
કઈ બિમારીના પરિણામે ફેફસાંને જીવવા માટે પૂરતો ઓક્સિજન મળતો નથી ?
શીતળા રોગની રસીની શોધ કોણે કરી?
કેન્સરનો પ્રકાર કયો નથી?
રસી અને રોગ પ્રતિરક્ષણ કાર્યક્રમો અંતર્ગત .... જેવાં રોગને સંપૂર્ણ નાબુદ કરી શકાય છે.
$DNA$ ની રસીઓના નિર્માણમાં યોગ્ય જનીનનો અર્થ શું છે? તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો.