શીતળા રોગની રસીની શોધ કોણે કરી?

  • A

    ફલેમીંગ

  • B

    પાશ્ચર 

  • C

    કોચ

  • D

    જેનર

Similar Questions

માનવના શરીરમાં દાખલ થતા સૂક્ષ્મજીવોનો પ્રવેશ અટકાવતો દેહધાર્મિક અંતરાય કયો છે ?

........... ને કારણે યકૃત સિરોસીસ રોગ થાય છે.

ચેપી ઇયળ ક્યાં પુખ્ત થાય છે ?

સ્ત્રી, પુરુષ બંનેમાં સ્ટિરોઇડના ઉપયોગથી કઈ સામાન્ય આડઅસર જોવા મળે છે?   $(i)$ આક્રમકતામાં વધારો $(ii)$ માસિક ચક્રમાં અનિયમિતતા $(iii)$ ટાલ પડવી $(iv)$ ખિન્નતા $(v) $ ખીલ વધવા $(vi)$ શુક્રપિંડના કદમાં ઘટાડો

હાથીપગા માટે જવાબદાર સજીવ.