ગાલપચોળીયા વાઈરસજન્ય રોગ છે જે કોના પર સોજો આવવાથી થાય છે?
પેરોટીડ ગ્રંથિ
અધોજીહ્યા ગ્રંથિ
અધોહનુંગ્રંથિ
ઓરબીટલ ગ્રંથિ
હવા દ્વારા ફેલાતા રોગોના સમૂહને ઓળખો.
હાનિકારક ટર્શીયન મેલેરિયા ..... થી થાય છે.
ટ્રિપલ એન્ટિજન $DPT$ નો અર્થ .........છે.
અછબડા કોને કારણે થાય છે?
અફીણ શામાંથી મેળવવામાં આવે છે?