અંતઃપટલ તંત્ર (Endomembrane system) ..........નો સમાવેશ કરે છે.

  • A
    $ER$,લાયસોઝોમ અને ગોલ્ગીકાય
  • B
    $ER$ અને ગોલ્ગીકાય
  • C
    $ER$,લાયસોઝોમ,ગોલ્ગીકાય અને રસધાની
  • D
    $ER$ અને લાયસોઝોમ

Explore More

Similar Questions

નીચેના વિધાનોને ધ્યાનમાં લો અને સાચું વિધાન પસંદ કરો.
$(i)$ અંતઃપટલમય તંત્રમાં કણાભસૂત્ર,હરિતકણ અને પેરોક્સિસોમનો સમાવેશ થાય છે.
$(ii)$ લીસી અંતઃકોષરસજાળ લિપિડના સંશ્લેષણ માટેનું મુખ્ય સ્થાન છે.
$(iii)$ ખરબચડી અંતઃકોષરસજાળ પ્રોટીન સંશ્લેષણમાં સક્રિય રીતે સંકળાયેલી છે.
$(iv)$ કણાભસૂત્રના આધારકમાં એક વલયાકાર $DNA$,થોડા $RNA$ અને $80\; S$ રીબોઝોમ્સ આવેલા હોય છે.
ઉપરના વિધાનોમાંથી કયા વિધાનો સાચા છે?

નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો.
કોલમ $I$ કોલમ $II$
$(a)$ લીસી અંતઃકોષરસજાળ $(i)$ પ્રોટીન સંશ્લેષણ
$(b)$ ખરબચડી અંતઃકોષરસજાળ $(ii)$ લિપિડ સંશ્લેષણ
$(c)$ ગોલ્ગી પ્રસાધન $(iii)$ ગ્લાયકોસિલેશન
$(d)$ તારાકેન્દ્ર $(iv)$ ત્રાકતંતુનું નિર્માણ

કૉલમ-$A$ અને કૉલમ-$B$ વાંચો અને સાચો વિકલ્પ પસંદ કરો.
$1$. માયકોપ્લાઝ્મા$p$. વનસ્પતિ કોષ
$2$. મધ્યપર્ણ કોષો$q$. તંતુ,હૂક અને તલસ્થ કાય
$3$. કેપ્સ્યુલ$r$. આદિકોષકેન્દ્રી કોષ
$4$. કશા$s$. ગ્લાયકોકેલિક્સ

રચના અને કાર્યની દ્રષ્ટિએ બધી જ પટલમય અંગિકાઓ ભેગી મળીને શું રચે છે?

પટલ દ્વારા ઘેરાયેલ ન હોય તેવી રચનાઓ/અંગિકાઓનો સાચો સમૂહ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo