અંતર્વાહી અને બહિર્વાહી ધમની ........ છે.

  • A

    ગુણધર્મમાં ધમની     

  • B

    ગુણધર્મમાં શિરા     

  • C

    એક ધમની યુક્ત અને બીજી શિરાયુક્ત     

  • D

    ઉપરની એક પણ નહિં

Similar Questions

માલ્પીઘીયનકાય અથવા રીનલ કોર્પસેલ એ

કઈ વાહિનીમાં રૂધિર સૌથી ઓછો યુરીયા ધરાવે છે ?

બાઉમેનની કોથળીમાં રુધિર લઈ જતી રુધિરવાહિની ........ છે.

નીચેની આકૃતિ મૂત્રપિંડનો ઉભોછેદ છે. તેમાં રિનલ કોલમ કઈ છે?

મૂત્રપિંડ નાભિમાં ....... દાખલ થાય છે.