માનવ હૃદય એ કેવું છે ?

  • A

    માયોજેનિક

  • B

    ન્યુરોજેનિક

  • C

    કાર્ડીયોજેનિક

  • D

    ડાઈજેનિક

Similar Questions

હદયની અંત:સ્થ રચના વિસ્તૃત રીતે વર્ણવો.

હદયની બાહ્ય રચનાનું વર્ણન કરો. 

ગાંઠ (Nodal) સ્નાયુ પેશીનું કાર્ય શું છે ? 

નીચેના જોડકા જોડો :

કોલમ - $I$ કોલમ - $II$
$P$ આંતરકર્ણક પટલ $I$ જાડી તંતુમય પેશી
$Q$ આંતરક્ષેપક પટલ $II$ પાતળી દીવાલ
$R$ કર્ણક ક્ષેપક પટલ $III$ જાડી દીવાલ

તફાવત આપો : કર્ણકો અને ક્ષેપકો