નીચે હદયના ઉભા છેદની આકૃતિમાં હદબદ્ધ સ્નાયુ કયાં છે ?
$P$
$Q$
$R$
$S$
હૃદય……
હદયના ખંડોના કદ વિશે સાચું છે.
હૃદયનું પેસમેકર કયું છે ?
હિંસનાં તંતુઓ :
નીચેના જોડકા જોડો :
કોલમ - $I$ | કોલમ - $II$ |
$P$ આંતરકર્ણક પટલ | $I$ જાડી તંતુમય પેશી |
$Q$ આંતરક્ષેપક પટલ | $II$ પાતળી દીવાલ |
$R$ કર્ણક ક્ષેપક પટલ | $III$ જાડી દીવાલ |