સસ્તનમાં બરોળનો ફાળો ...... છે
રૂધિરના દબાણનું નિયમન
યકૃતને માર્ગ દોરવાનું
મૂત્રપિંડને માર્ગ દોરવાનું
ભ્રુણમાં રૂધિર પેશી તરીકે કાર્ય
લસિકા કણો ..... સ્થાને એન્ટીજન સાથે પ્રક્રિયા આપે છે.
રોગપ્રતિકારક્તાના સંદર્ભમાં ખોટું વિધાન ઓળખો.
$IgA, IgE$ શું છે?
આપેલ આકૃતિમાં $'a'$ નિર્દેશીત ભાગ એ ......... દર્શાવે છે.
એન્ટિજન પર એન્ટિજન બાઈન્ડીંગ સાઈટ કોની કોની વચ્ચે આવેલી હોય છે?