ફેટી એસિડ અને ગ્લિસરોલનું સૌપ્રથમ શોષણ કોના દ્વારા થાય છે?

  • A
    લસિકા વાહિની (Lacteals)
  • B
    રુધિર
  • C
    રુધિર કેશિકાઓ
  • D
    યકૃત

Explore More

Similar Questions

શોષણ એ એક પ્રક્રિયા છે જેના દ્વારા પાચનના અંતિમ ઉત્પાદનો .... માંથી પસાર થઈને રુધિર અથવા લસિકામાં જાય છે.

પોષકતત્વોના શોષણની પ્રક્રિયા કોના દ્વારા થાય છે?

નીચેના સ્તંભોને જોડો:
સ્તંભ-$I$સ્તંભ-$II$
$a$. મુખ$i$. પાણી અને ક્ષારનું શોષણ
$b$. જઠર$ii$. એમિનો એસિડનું શોષણ
$c$. નાનું આંતરડું$iii$. આલ્કોહોલનું શોષણ
$d$. મોટું આંતરડું$iv$. કેટલીક દવાઓનું શોષણ

લેક્ટિયલ (Lacteal) શેના શોષણમાં મદદ કરે છે?

પાણીનું મોટાભાગે શોષણ ક્યાં થાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo