નીચેનામાંથી કયો ગુણધર્મ $Carbon$ દર્શાવતું નથી?

  • A
    તે કેટેનેશન દર્શાવે છે.
  • B
    તે મલ્ટીપલ બંધ ધરાવતા સંયોજનો બનાવે છે.
  • C
    તેના ગલનબિંદુ અને ઉત્કલનબિંદુ અપવાદરૂપ ઊંચા છે.
  • D
    તે અર્ધવાહક ગુણધર્મ દર્શાવે છે.

Explore More

Similar Questions

જો $\frac{\tan 3A}{\tan A} = a$ હોય,તો $\frac{\sin 3A}{\sin A}$ ની કિંમત શોધો.

$R$ ત્રિજ્યા ધરાવતા ગોળામાં અંતર્ગત મહત્તમ ઘનફળ ધરાવતા શંકુની ઊંચાઈ કેટલી થાય?

આપેલ આકૃતિ માટે,જો બ્લોક સંતુલન સ્થિતિમાં રહેતો હોય,તો બ્લોક અને દીવાલ વચ્ચેનું ઘર્ષણ બળ $N$ માં શોધો.

સૂર્ય દ્વારા ઉત્સર્જિત સૌર વિકિરણ $6000\, K$ તાપમાને રહેલા કૃષ્ણ પદાર્થ (black body) દ્વારા ઉત્સર્જિત વિકિરણ જેવું જ છે. મહત્તમ તીવ્રતા આશરે $4800\, \mathring{A}$ ની તરંગલંબાઇ પર ઉત્સર્જિત થાય છે. જો સૂર્યને $6000\, K$ થી ઘટાડીને $3000\, K$ કરવામાં આવે,તો મહત્તમ તીવ્રતા ......... $\mathring{A}$ ની તરંગલંબાઇ પર જોવા મળશે.

વિટામિન $B_{12}$ માં હાજર ધાતુ આયન કયો છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo