કાચનું બંધારણ નીચેનામાંથી કયું છે?

  • A
    સિલીકા,લાઇમ,$NaCl$
  • B
    સિલીકા,લાઇમ,$Na_2CO_3$
  • C
    સિલીકા,$NaCl$
  • D
    લાઇમ,$Na_2CO_3$

Explore More

Similar Questions

જો $\frac{3x}{(x-a)(x-b)} = \frac{2}{x-a} + \frac{1}{x-b}$ હોય,તો $a:b$ ની કિંમત શોધો.

નીચેના વિધાનો $A$ અને $B$ ધ્યાનમાં લો અને સાચો જવાબ ઓળખો.
$A$. સ્થિતિસ્થાપક અથડામણમાં,જો કોઈ પદાર્થ સ્થિર રહેલા સમાન દળના બીજા પદાર્થ સાથે હેડ-ઓન અથડામણ અનુભવે,તો પ્રથમ પદાર્થ સ્થિર થઈ જાય છે જ્યારે બીજો પદાર્થ પ્રથમ પદાર્થના વેગ સાથે ગતિ કરવાનું શરૂ કરે છે.
$B$. સમાન દળના બે પદાર્થો હેડ-ઓન સ્થિતિસ્થાપક અથડામણ અનુભવે ત્યારે તેઓ માત્ર તેમના વેગની આપ-લે કરે છે.

નીચેના કોલમ જોડો અને સાચો વિકલ્પ પસંદ કરો:
$(a)$ ઈઓસિનોફિલ્સ $(i)$ રોગપ્રતિકારક પ્રતિચાર
$(b)$ બેઝોફિલ્સ $(ii)$ ભક્ષકકોષ
$(c)$ તટસ્થકણ (ન્યુટ્રોફિલ્સ) $(iii)$ હિસ્ટામાઈનેઝ ઉત્સેચક મુક્ત કરે
$(d)$ લિમ્ફોસાઈટ્સ (લસિકાકણ) $(iv)$ હિસ્ટામાઈન ધરાવતી કણિકાઓ મુક્ત કરે

$(a)\quad (b)\quad (c)\quad (d)$

જો ગોળાના વ્યાસના માપનમાં $\pm 0.04 \text{ cm}$ ની ભૂલ હોય,તો જ્યારે ત્રિજ્યા $10 \text{ cm}$ હોય ત્યારે તેના ઘનફળમાં આશરે પ્રતિશત ભૂલ કેટલી થાય?

નીચેનામાંથી કયું ગ્રામ-નેગેટિવ બૅક્ટેરિયાનું ઉદાહરણ છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo