ત્રિ-પરિમાણ્વીય રચનામાં $t-RNA$ ના અણુની રચના .......છે.

  • A

    $L$ - આકાર

  • B

    $S$ - આકાર

  • C

    $Y$ - આકાર

  • D

    $E $ - આકાર

Similar Questions

.............. ના પ્રયોગો દ્વારા $DNA$ તોડીને, અસમાન રીતે જનીન સંકેત ત્રિઅક્ષરી છે તેવું શોધાયેલ છે.

  • [AIPMT 2009]

જનીન સંકેત ..........દ્વારા શોધવામાં આવ્યો.

યુકેરિઓટામાં પ્રોટીન સંશ્લેષણ માટેનો પ્રારંભિક સંકેત કયો છે?

  • [AIPMT 1993]

નીચેનામાંથી સંકેતોની કઈ જોડો યોગ્ય રીતે તેમના કાર્ય સાથે સંકળાયેલ છે અથવા અમુક એમિનો એસિડ માટેનું સિગ્નલ છે?

  • [AIPMT 2008]

જનીન સંકેતનું વિખંડન ...... ના  લીધે છે.