પ્રત્યાંકન માટેનો મુખ્ય ઉત્સેચક .....છે
$DNA$ ડિપેન્ડન્ટ $DNA$ પોલીમરેઝ
$DNA$ ડિપેન્ડન્ટ $RNA$ પોલીમરેઝ
$RNA$ ડિપેન્ડન્ટ $RNA$ પોલીમરેઝ
$RNA$ ડિપેન્ડન્ટ $DNA$ પોલીમરેઝ
ટેમ્પ્લેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કોની હાજરી દ્વારા થાય છે ?
ન્યુક્લેઇનમાંથી પ્રોટીન અને ન્યુક્લિઇક ઍસિડનું અલગીકરણ કરનાર વૈજ્ઞાનિક :
મનુષ્યનાં દ્વિકીય $(2n)$ કોષમાં......... $bp$ હોય છે.
નીચેનામાંથી કયું ત્રિગુણીસંકેત પ્રોટીનસંશ્લેષણમાં અથવા ર્સ્ટાટ અથવા સ્ટોપ તરીકે એમિનો એસિડ માટે તેની ખાસિયત સાથે સાચી રીતે જોડાય છે ?
$DNA$ ના બેવડા કુંતલને સ્વયંજનન ચીપિયો ખોલવામાં મદદ કરતું પ્રોટીન .......... છે. .