આદિ કોષકેન્દ્રનું $DNA$....

  • A

    વર્તુળીય દ્વિશૃંખલાકીય હોય છે. 

  • B

    વર્તુળીય એક શૃંખલાકીય હોય છે.

  • C

    રેખીય દ્વિશૃંખલાકીય

  • D

    ન્યુક્લિઈક એસિડના સ્વરૂપે  દ્વિશૃંખલાકીય $RNA$

Similar Questions

નીચેનામાંથી શેની સુકોષકેન્દ્રમાં પશ્વ પ્રત્યાંકન પ્રક્રિયાઓ દરમિયાન જરૂરીયાત નથી ?

ફ્યુલ્જન કસોટી.....માટે નિશ્ચિત છે.

બૅક્ટરિયાના રંગસૂત્રના પ્રતિકૃતિ સર્જન દરમિયાન $DNA$ નું સંશ્લેષણ પ્રત્યાંકન ઉભવના સ્થાનેથી શરૂ થાય છે અને એ .

  • [AIPMT 2004]

બાળકની $DNA$ ફિંગરપ્રિન્ટ ભાગ .........

$DNA$ ફિંગરપ્રિન્ટિંગ માટે સુસંગત વિકલ્પ પસંદ કરો.